Garjnad: ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં તોફાની રાજકારણના ઘોડા દોડે છે એ વાત ફરી સાબિત થઇ ગઈ છે. સાંસદ Mansukh Vasava અને AAP નેતા Raju Karpada વચ્ચે ન્યૂઝરૂમમાં સાંભળે એવું જોરદાર આમને સામને થયું છે. ભીલીસ્તાનથી લઈને ભ્રષ્ટાચાર સુધીના મુદ્દાઓ પર બંને નેતાઓએ એકબીજાને ખુલ્લેઆમ પડકાર આપ્યા છે અને ગેરકાયદેસર ધંધાઓનો પર્દાફાશ કરવાનો હુંકાર કર્યો છે.
આ પણ વાંચો – Rajkot: ‘આફ્રિકન સ્ટુડન્ટ’ કરે છે આવા કામ?
મનસુખ વસાવાએ આપના નેતા રાજુ કરપડા ઉપર ભીલીસ્તાન મુદ્દે ઘાટ ઉઠાવતાં જણાવ્યું કે, “AAP અને તેના નેતા પ્રદેશમાં અલગાવવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.” જ્યારે રાજુ કરપડાએ સરકારના ભ્રષ્ટાચાર મુદ્દે અનેક મંત્રીગણ સામે ગંભીર આરોપો મૂક્યાં છે.