Vinchhiya સંમેલન મુદ્દે પૂર્વ સરપંચ વિરોધીઓ પર લાલધૂમ થઇ આપ્યો સણસણતો જવાબ | Ghanshyam Rajpara

Vinchhiya માં સંમેલન મુદ્દે પૂર્વ સરપંચ વિરોધીઓ પર લાલધૂમ થયા છે. જસદણ વિછિયામાં સંમેલનના સમયે અમુક લોકો જવા દેતા ન હતા. કોળી સમાજનું સંમેલન હતું એમાં કોઈ પક્ષપાત હતો નહીં. પક્ષપાત રાખવાનો નહોતો અને આમાં જે પાર્ટીનું કામ કરતા હોય. પાર્ટીની અંદર રસ લીધો જ નહોતો અને લેવાના પણ નહોતા.રાજ્યના જે કાંઈ વડીલો પધાર્યા હતા એ પધારી અને અમારી વિછિયા ખાતે જે સંમેલનમાં શોભા વધારી હતી.

 

Scroll to Top