Chaitar Vasava વિરુદ્ધ આવેદન પત્ર આપી માંડયો મોરચો!

Chaitar Vasava

આમ તો Chaitar Vasava અવારનવાર આદિવાસી વિસ્તારના કોઈપણ પ્રશ્નો હોય ત્યારે સરકાર અને પોલીસને સાઈડમાં રાખી અને તે અવાજ બનતા હોય છે. પણ જે ઘટના થોડા દિવસ પહેલા બની એ ઘટનાની અંદર બેઠકમાં જે બોલાચાલી થઈ. બોલાચાલી બાદ એ ત્યાનાસ સામે પક્ષના તાલુકા પંચાયતના પ્રમુખ એવા સંજય વસાવા ઉપર જે પાણીનો ગ્લાસ ફેંકી અને જાનથી મારી નાખવાની એ ઘટના બની હતી. આ ઘટનાની FIR થઈ અને FIR બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાળા પહોંચ્યા હતા.

સરકાર અને પોલીસ વિભાગને ઘેરવાનું કામ કર્યું હતું. એવા આક્ષેપો પણ લગાડ્યા હતા કે પોલીસે સરકારના ઈશારે કામ કરી અને અવાજ દબાવવાનું કામ કરે છે. પણ જે વિસ્તારમાંથી ચેતર વસાવા ચૂંટાઈને આવ્યા છે એ વિસ્તારના હવે મહિલા નેતાઓની સાથે સાથે અનેક આગેવાનો હવે રસ્તા ઉપર ઉતર્યા છે. તેઓએ એવા આક્ષેપો કર્યા છે કે Chaitar Vasava અવારનવાર મહિલાઓ સાથે બિભસ્ત ભાષામાં વાત કરે છે.

 આ પણ વાંચો – Bridge Collapse: સંવેદના સમયે પણ પોલીસનું આવું વર્તન!

Scroll to Top