Junagadh વાળા પણ જબરું કરે, હોળીના દિવશે જૂનાગઢની ગલીઓમાંથી નીકળે છે વાલમ બાપની ઠાઠડી |Junagadh Holi

Junagadh માં અનોખી પ્રકારની હોળીની ઉજવણી થાય છે. આ દિવસે જૂનાગઢની ગલીઓમાંથી નીકળે છે વાલમ બાપની ઠાઠડી. આ ઉપરાત જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામમા ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી..લોક વાયકા મુજબ આઝાદી પહેલાથી “રા” ઉત્સવની અનોખી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે..જેમાં ધૂળેટીના દિવસે ગામ લોકો “રા” બને છે અને આ રાનું ગદર્ભ પર ફૂલેકું કાઢવામાં આવે છે..

Scroll to Top