Visavadar By Election : ગુજરાતમાં (Gujarat) ફરી એક વખત પેટા ચુંટણી આવી છે. વિસવાદરમાં હર્ષદ રિબડીયા (Harshad Ribadiya) એ હાઇકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેચતા પેટા ચુંટણી આવી છે. ત્યારે aap ના ઉમેદવાર ગોપલ ઇટલીયાને લઈને ભાજપના કાર્યકરોમાં આયાતી ઉમેદવારને લઈને આક્રોશ છે. જોકે રીબડીયા અને ભાયાણીના વિખવાદ વચ્ચે ભાજપના કાર્યકરોએ જીતનો દાવો કર્યો છે.
Visavadar માં ચૂંટણીની તૈયારી ભાજપના કાર્યકર્તાઓ એ AAP ના ઉમેદવારને લઈ જુઓ શું કહ્યું
