Amreli માં શિક્ષક કાંડ મામલે શિક્ષણ વિભાગે શિક્ષણ વિભાગે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. હવે તના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.અમરેલીના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી.ધોરણ 4 ની 9 વર્ષની બાળા સાથે કુચેષ્ટા કરતા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે નોંધાયો છે ગુન્હો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધીકારીએ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ.શિક્ષણ વિભાગ દ્વારા વધુ આકરા પગલા ભરવાની કાર્યવાહી શરૂ.શિક્ષણ વિભાગ દ્વારા મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકી શિક્ષણ કાર્ય આગળ ધપાવ્યું.3 દિવસના રિમાન્ડ પર શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના સોમવારે 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ.નિર્દોષ વિધાર્થીની બાળકો માટે પાયલ ગોટી કેસના વકીલ સંદીપ પંડ્યાએ વિનામૂલ્યે કેસ લડવાની તૈયારીઓ દર્શાવી.
Amreli શિક્ષક કાંડ મામલે શિક્ષણ વિભાગે શિક્ષકને કર્યા સસ્પેન્ડ, હવે થસે કાયદેસરની કાર્યવાહી
