Vichiya: થોડા મહિના પહેલા Vichiyaમાં જે ઘટના બની તેના પડઘા Gandhinagarમાં પણ પડ્યા છે. ગાંધીનગરમાં ઠાકોર-કોળી સમાજના લોકોની મોટી બેઠક મળી હતી. આ બેઠક કોળી સમાજનીના મહાસંમેલન પહેલા મળી છે. જેના કારણે આ બેઠકનું મહત્વ ખુબ વધી ગયું છે.કોળી સમાજ કઈ રીતે આગળઆવે તેથા તેના કામ પૂર્ણ થાય તે માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. આ કોળી (Koli) સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના રહેલી છે. જેમાં કોળી સમાજના આગેવાન હાજર રહ્યાના છે. આ સમેલન પહેલા કોળી (Koli) સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું.
Vichiyaના પડઘા Gandhinagarમાં, ઠાકોર-કોળી સમાજના લોકોની આજે ગાંધીનગરમાં મોટી બેઠક |Ghanshyam Rajpara
