દ્વારકામાં મંદિરો પાડવાની વાતને લઇ AAP નેતા થયા ગુસ્સે
દ્વારકા વિસ્તારમાં લગભગ મંદિરોને તોડી પાડવા માટે તંત્રએ નોટીસ આપી છે અને આ નોટીસ ના કરને ભક્તોમાં પણ નારાઝગી જોવા મળી રહી છે ત્યારે હવે આ મુદ્દે AAP નેતા કરશન બાપુ ભાદરકા એ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ધમકી આપી હતી અને કહ્યું હતું કે “જો એક કાંકરી પણ હલી તો યાદ રાખજો જોયા જેવી થઇ જશે”
આ નિવેદન સાથે જ ફરી એક વાર દેઅર્કાનું રાજકારણ ગરમાયું છે