America જવા માંગતા લોકો માટે Donald Trump ની નવી સ્કીમ સામે આવી છે. જમાં પૈસા આપો અને Green Card મળવી શકો છો. અમેરિકા. આ શબ્દ પડતાં જ તમને પણ હાલ એક જ વિચાર આવશે કે અમેરિકન ડ્રીમનું સપનું જોઈને જેમ તેમ ત્યાં પહોંચેલા હજારો લોકોને યુએસની નવી ટ્રમ્પ સરકાર તેમના મૂળ દેશમાં પરત ધકેલી રહી છે. જેને લઈને ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ વિશેષ ચર્ચા જાગી છે. જેમાં મુખ્ય વિષય એ છે કે જે રીતે આ લોકોને હથકડીઓ પહેરાવીને પરત મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ અમેરિકન સપનું જોવાનું અનેક લોકોને મુશ્કેલ લાગી રહ્યું છે. તેવામાં અમેરિકાની નવી જાહેરાતે અમીરો માટે તેના દેશના દરવાજા ખોલી દીધા છે.
America જવા માંગતા લોકો માટે Donald Trump ની નવી સ્કીમ આટલા પૈસા હવે તો મળી જશે Green Card
