Gujarat : રાજ્યમાં અધિકારી રાજ ચાલે છે એ નક્કી છે. કેમકે અત્યાર સુધી તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા માત્ર ફરિયાદ કરતાં હતા. પરંતુ હવે ગુજરાતનાં રાજકોટમાં એક ધરસભ્યને કડવો અનુભવ પણ થયો છે આ અધિકારી રાજ નો કે જ્યારે એક બેઠક દરમિયાનએ અધિકારી ચુંટાયેલા પ્રતિનિધિને મનફાવે તેમ શબ્દો બોલ્યા અને તું તારી પણ કરી હતી.
DGP Vikas Sahay જુઓ તમારી પોલીસની દાદાગીરી કે Rajkot ના ધારાસભ્યને ખખડાવી નાખ્યા | Rajkot Police
