Devayat Khavad: શું છે આખો વિવાદ દેવાયત ખવડે પહેલી વાર NEWZ ROOM ના સ્ટુડીઓમાં તોડ્યું મૌન

Devayat Khavad:ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી દેવાયત ખવડ વિવાદોમાં ચાલી રહ્યા છે. આ વિવાદ આયોજક અને દેવાયત ખવડ વચ્ચે થઈ હતી.આ વિવાદની મૂળ શરૂઆત રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો. આ વિવાદ બાદ આયોજક ભગવંત સિંહએ દેવાયત ખવડ પર અનેક આક્ષેપ કર્યા હતા.આ આક્ષેપનો જવાબ ન્યુઝ રૂમ ગુજરાતને વિશેષ ઈન્ટરવ્યુ આપી જવાબ આપ્યા હતા.

દેવાયત ખવડે શું કહ્યું

દેવાયત ખવડે કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે. આયોજકોએ કાના ડ્રાઈવરને માર માર્યો હતો. દેવાયત ખવડે કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે.ડ્રાઈવર કાના જાડેજા સાથે અમુક લોકોએ માર માર્યો હતો. આ લોકોએ બોટલથી ગાડીનો કાચ તોડ્યો હતો.હાજર લોકોએ ડ્રઈવર કાનાને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ 20 તારીખની આસપોસ બન્યો હતો. આટલા દિવસો પછી પણ પોલીસે ફરીયાદ કેમ નોધી નહીં.તેમણે વધુમાં કહ્યું આખી ઘટના જાણી જોઈને થતી હોય છે. આયોજકોએ મીડિયાના માધ્યમ થકી 8 લાખ રૂપિયાનો પણ દાવો કર્યો હતો.આ આક્ષેપ પર દેવાયત ખવડે કહ્યું આ પૈસાનો કોઈપણ વીડિયો અથવા આના પૂરાવા સામે આવ્યા હોય તો જણાવો.

પોલીસ FIR નોંધતી નથી.

આ તમામ ઘટના પર દેવયત ખવડ કહ્યું સમગ્ર ઘટના પર પોલીસે FIR નોંધી નહીં. પોલીસે મારા માણસને હેરાન કર્યા.હું સતત તેની સાથે ફેન પર ચર્ચા કરતો હતો. આ તમામ ઘટના પર પોલીસ FIR નોંધતી નથી. આપડે કાયદો હાથમાં નથી લેવો પરંતુ મારા માણસ સાથે અન્યાય થયો છે. પરંતુ પોલીસ FIR નોંધતા નથી.આ આખી ઘટના જાણી જોઈને થતી હોય તેવું લાગી રહ્યું છે.

Scroll to Top