Devayat Khavad બોલીને વિવાદમાં આવે અને લોકો એ ડાયલોગનનો ધંધામાં કેવો ઉપયોગ કરે છે |Newz Room Gujarat

Devayat Khavad છેલ્લા કેટલાક દિવસોથી ખુંબ ચર્ચમા છે. હવે તેના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે.ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંતાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.વીડિયો માઘ્યમ થકી દેવાયત ખવડે કહ્યું જે વીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી નો આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને આ વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું.જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.મે આયોજક પાસેથી પૈસા લીધા નથી.

Scroll to Top