Devayat Khavad Controversy: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે દેવાયત ખવડ (Devayat Khavad) ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડ (Devayat Khavad) ની ગાડી ઉપર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.જેના કારણે દેવાયત ખવડ (Devayat Khavad) ડાયરામાં સમય પહોંચ્યા ન હોવાની માહિતી સામે આવી છે.હવે સમગ્ર ઘટનાને લઈ દેવાયત ખવડ (Devayat Khavad) હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
Devayat Khavad Controversy | સનાથલ ગામનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોચ્યો | Ahmedabad
