Devayat Khavad એ ઓડિયો ક્લીપમાં એફિડેવિટ વાળા દરબાર વાળી વાતનો મૌન તોડી આપ્યો જવાબ

Devayat Khavad: દેવાયત ખવડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડેની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડની ગાડી મળી રહી નથી. જ્યારે ગાડી ન મળતા દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.હવે આનંદ યાજ્ઞિકે ન્યુઝ રૂમ ગુજરાતને ખાસ ઈન્ટરવ્યુ આપ્યું છે. આ બાદ દેવાયત ખવડે ન્યુઝરૂમને આપેલા ઈન્ટરવ્યુમાં એફિડેવિટ વાળા દરબાર અંગે મૌન તોડી મોટો જનાબ આપ્યો હતો.

Scroll to Top