Devayat Khavad: વિવાદો વચ્ચે Devayat Khavad ભાવનગરના એક ડાયરામા બોલાવી રમઝટ. તમને જણાવી દઈએ કે,Devayat Khavad અને BhgavatSinh નો મામલો હવે Court માં પહોંચ્યો છે. કારણ કે Devayat khavad પર એક બે નહીં પરંતુ ચાર ચાર કેસ નોંધાયેલા છે.રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે બાદ તે સાત ડિસેમ્બરથી ફરાર છે. રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને પકડવાના દાવાઓ કરી રહી છે. મારામારીનો આ વિડીયો હવે જગજાહેર છે અને સોશ્યલ વાયરલ થઈ ગયો છે.
વિવાદો વચ્ચે Devayat Khavad ભાવનગરના એક ડાયરામા બોલાવી રમઝટ, શું ફરી એક વાર જેલમાં જશે ખવડ?
