Devayat Khavad: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી દેવાયત ખવડ વિવાદોમાં ચાલી રહ્યા છે. આ વિવાદ આયોજક અને દેવાયત ખવડ વચ્ચે થઈ હતી.આ વિવાદની મૂળ શરૂઆત રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો. આ વિવાદ બાદ આયોજક ભગવંત સિંહએ દેવાયત ખવડ પર અનેક આક્ષેપ કર્યા હતા.આ આક્ષેપનો જવાબ ન્યુઝ રૂમ ગુજરાતને વિશેષ ઈન્ટરવ્યુ આપી જવાબ આપ્યા હતા.