Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંચાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.તેમણે પોલીસ પર અનેક આક્ષેપ કર્યા હતા.