Bhikhusinh parmar: રાજ્યમાં જો તમે ભાજપમાં છો તો તમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે. આવું અમે નથી કહી રહ્યા પણ છેલ્લા કેટલાક સમયમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ છે તે સાબિત કરે છે. ભાજપના કોઈ નેતા કે તેમના પુત્રની સંડોવણી બુટલેગરો સાથે, દુષ્કર્મમાં, કૌભાંડોમાં હોય કે પછી કોઈ પણ મોટા ગુનામાં સંડોવણી હોય તો સજા તો ખુબ દૂરની વાત છે ઉલટાનું આવા લોકોને છાવરવાનું કામ કરે છે. હર્ષભાઈ ખુબ મૉટે મોટેથી કહે છે કે ગુનેગાર કોઈ પણ હશે વરઘોડા તો નીકળશે અને સજા પણ મળશે.
મારામારી-લુખ્ખાગીરી છતાં Bhikhusinh parmarna ના પુત્ર પર કોઈ કાર્યવાહી નહિ ? | harsh Sanghavi
