Gir somnathમાં ડિમોલિશનમાં બબાલ, MLA Vimam Chudasama સહિત અનેક લોકો પર પોલીસની કાર્યવાહી

 

Gir somnathમાં ડિમોલિશનમાં બબાલ, MLA Vimam Chudasama સહિત અનેક લોકો પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આકરી કાર્યવાહી કરતા વિમલ ચુડાસમા પર અનેક કલમો લગાવી છે. સોમનાથમાં દબાણ હટાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 વિરૂદ્ધ ફરિયાદ થઇ છે જેમાં 15ની અટકાયત કરવામાં આવી છે. રેલવે સ્ટેશન સામે દબાણ દૂર કરવાની કાર્યવાહીનો વિરોધ થતાં પોલીસની કાર્યવાહી કરી છે. રસ્તા રોકી ચક્કાજામ કરાયો. હતો જેને પગલે હવે કાર્યવાહી કરવામાં આવી છે.

Scroll to Top