Delhi : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંકને લઇને Delhi માં પ્રધાનમંત્રી આવાસ પર મોટી બેઠક

Gujarat : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંકને લઇને Delhi માં પ્રધાનમંત્રી આવાસ પર ગઇકાલે દિવસભર બેઠકોનો દોર યથાવત રહ્યો હતો. આ બેઠકોના દોરમાં લગભગ 5 નામો પર ચર્ચા ખૂબ ચાલી હતી.


 

Scroll to Top