Dahod MNREGA Scam: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ Shaktisinh Gohil એ મનરેગા કૌભાંડ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના હિતો સાથે ચેડાં કરનારા કોઈપણ નેતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી. શક્તિસિંહે વધુમાં શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Dahod: મનરેગા કૌભાંડ બાદ અમિત ચાવડાનો વધુ એક ખુલાસો