Dahod : મનરેગા કૌભાંડ મુદ્દે મંત્રી બચુ ખાબડના પુત્રને સેશન્સ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા

Dahod : દાહોદ મનરેગા કૌભાંડ મામલો પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. જેમાં મંત્રી પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલને કોર્ટમાં રજૂ કરાયા અને દાહોદ પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે દાહોદ સેશન્સ કોર્ટે બંને ના પાંચ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Scroll to Top