Suratના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે (18 માર્ચ, 2025) આરોપી રાહુલનાં ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલાં મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે.
Harsh Sanghavi ના શહેર Surat માં કુખ્યાત ગુનેગારો સામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું | Bhupendra Patel
