Anant Patel: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓના પ્રશ્નો ને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. અને સરકાર અને સરકારી અધિકારીઓને પણ પણ ઘેરતા જોવા મળતા હોય છે. ત્યારે ફરીવાર તેઓ એ નવસારીના પીઆઇ દિપક કોરાટને લઈને કટાક્ષ કરતુ ટ્વિટ કર્યું છે. અનંત પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, નવસારી પીઆઇ દિપક કોરાટ ભાજપમાં જોડાયા ગયા છે. આ પોસ્ટ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
Navsari માં રૂપાલાની સોશ્યિલ મીડિયામાં પોસ્ટથી વિવાદ ? પોલીસ અધિકારી ચાલુ નોકરીએ ભાજપમાં જોડાઈ ગયા ?
