Congress : શક્તિસિંહ ગોહિલનું UNCUT Interview, શું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બદલાઈ જશે ?

Congress : આગામી સમયમાંં કોંગ્રેસ ગુજરાતમાં મહાઅધિવેશન યોજવા જઈ રહ્યું છે. સાબરમતી તટ પર આગામી 8-9 એપ્રિલે આ અધિવેશન યોજાશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના ડેલીગેટ્સને આમંત્રિત કરવામાં આવશે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ન્યુઝરૂમ ગુજરાત સાથે ( NewzRoom Gujarat ) એક્સક્લુઝિવ વાત કરી હતી.

Scroll to Top