PM મોદીના ગુજરાત પ્રવાસને લઇ Congress એ વિરોધ કર્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપતા કહ્યું કોરોડો રૂપિયા મોદી સાહેબના સ્વાગતમાં બગાડે છે.નરેદ્ર મોદી સાહેબને વિસાવદારથી સાસણ રોડ ઉપર ચાલવું જોઈએ તો ખબર પડે કે રસ્તા કેવા છે.વન્ય પ્રાણી દિવસ ઉજવણી કરવામાં આવે છે તો ખેડૂતોની દિશા કયારે જોશે મોદી સાહેબ.
PM મોદીના ગુજરાત પ્રવાસને લઇ Congress નેતા વિફર્યા, વડાપ્રધાનને કોંગ્રેસ નેતાની ખુલ્લી ચેલેન્જ
