Amreli: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો. ત્યારબાદ દિકરીને ન્યાય મળે તે માટે SMC વડા નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવી હતી. આ મામલે Jenny Thummar એ ભાજપના નેતા અને અમરેલી પોલીસ પર આક્ષેપ કર્યા હતા. પરંતુ અચાનક ન્યુઝ પર તેઓ અમરેલી પોલીસના વખાણ કરતા જોવા મળ્યા હતા.
Amreli ના લેટર કાંડમાં પોલીસ સામે આરોપ કરનાર Congress ના Jenny Thummar એ અચાનક કર્યા પોલીસના વખાણ
