Dinu Bogha Solanki આથી લાગતા વળગતા તથા સંબંધ કરતાં તેમજ જાહેર જનતાને આ જાહેર ચેતવણીથી અમારા અસીલ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની સૂચના તથા ઇચ્છા અનુસાર આ જાહે૨ ચેતવણીથી જણાવીએ છીએ કે,અમારા અસીલે કોડીનાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે વર્ષ-૧૯૯૮ થી ૨૦૦૯ સુધી કાર્યરત હતા. તેમજ ૧૩-જુનાગઢ લોકસભાના સાંસદ સભ્ય તરીકે વર્ષ-૨૦૦૯ થી ૨૦૧૪ સુધી કાર્યરત હતા. તેમજ ગુજરાત રાજ્યમાં જુદી જુદી સહકારી સંસ્થાઓમાં કાર્યરત છે અને કારડીયા રાજપૂત સમાજમાં માનભર્યું સ્થાન ધરાવે છે. આમ અમારા અસીલ જાહેર જીવન સાથે જોડાયેલા છે અને ગીર-સોમનાથ જિલ્લામાં બહોળી લોકચાહનાતથા પ્રતિષ્ઠા ધરાવનારવ્યક્તિ છે.
Dinu Bogha Solanki ની ગૌચરની જમીન પર દબાણને લઈ સ્પષ્ટતા કે ધમકી ? | Gir Somnath Collector | Kodinar
