Thakor સમાજના ક્લાકોરેને અવગણનાથી Chandanji Thakorએ સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો છે. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી.
Thakor સમાજના ક્લાકોરેને અવગણનાથી Chandanji Thakor એ કર્યો સરકાર સામે ઉગ્ર વિરોધ | Vikram Thakor
