Chaitar Vasava આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સતત અવાજ ઉઠાવતા જોયા હશે. પણ આજે એજ ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં છે. સતત બે દિવસ થઈ ગયા એમનો એમના પર આરોપ છે કે એમણે સંજય વસાવા નામના ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર હુમલો કર્યો. આ ઘટનાને જોઈને પોલીસે પણ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધ્યા બાદ ચૈતર વસાવાની ધડપકડ થઈ હતી. ચૈતર વસાવાના સમર્થકોએ પોલીસની જીપ પર ચડી ગયા હતા. અને હવે તેમના જે સમર્થકોએ વડોદરા પહોંચી અને ત્યાં પણ નારેબાજી કરી હતી.
આ પણ વાંચો – Chaitar Vasava ના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા