નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે MLA Chaitar Vasava ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્ય Chaitar Vasava ને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડાથી રાજપીપળા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી છે. આ અંગે AAP ના નેતા Raju Karpada એ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Chaitar Vasava ની ધરપકડ પર બરાબરના ભડક્યાં Mansukh Vasava