Chaitar Vasava: વકીલની પોલીસ સાથે બબાલBy Editor / 7 July, 2025 at 11:47 AM Chaitar Vasava ને મળવા રાજપીપળા કોર્ટ પહોંચેલા વકીલની પોલીસ સાથે બબાલ થઈ હતી. ત્યારબાદ વકીલ રોડ પર દંડવત કરવા લાગ્યા. પરંતુ આવું તો શું થયું કે વકીલને દંડવત કરવાની જરૂર પડી, જુઓ નીચે આપેલા વીડિયોમાં. આ પણ વાંચો – Chaitar Vasava: ધરપકડને લઇ રાજુ કરપડાનો બાટલો ફાટ્યો
Rabari બાદ ભરવાડ સમાજ મેદાને કુરિવાજો અને ખોટા ખર્ચા સામે મોટો નિર્ણય | Newz Room Gujarat Videos / By Editor