આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava અવારનવાર આક્રમક મૂડમાં જોવા મળતા હોય છે. આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે મીટિંગ મળી હતી. ત્યારે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા. AAP ના ધારાસભ્ય Chaitar Vasava અને ભાજપના નેતા સામ સામે આવી ગયા. મારામારી સુધીની ઘટના પણ સામે આવી ત્યારબાદ હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો – Chaitar Vasava: મોટી બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો