Vichiya ખાતે કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં Brijraj Solanki નો ધ્રુજારો | Ghanshyam Rajpara | Jasdan

Vichiya ખાતે કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં Brijraj Solanki એ કોળી સમાજને લઈ મોટું નિવેદન આપ્યું છે. કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે. મિત્રોએ સાંભળી લેજો સરકાર આ કોળી અને ઠાકોર સમાજ છે. જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે. કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે, પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે, આ કોળી સમાજ છે કે, તમને કાયદો ભુલાવી દેશે અને ફાયદો ભુલાવી દેશે પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ.

Scroll to Top