Breaking News : Air India પ્લેનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા થાઈલેન્ડમાં ઇમર્જન્સી લેન્ડિંગ

Air India
Breaking News : Air India પ્લેનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા થાઈલેન્ડમાં ઇમર્જન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ હવે એર ઇન્ડિયાના બીજા એક પ્લેનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. થાઈલેન્ડમાં એર ઇન્ડિયાની એ 379 ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ.
થાઈલેન્ડના ફૂકેતથી દિલ્હી આવતી ફ્લાઈટના ટેક ઓફ બાદ બોમ્બ હોવાની માહિતી મળતા થાઈલેન્ડમાં જ આ ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું. આ પ્લેનમાં 156 જેટલા મુસાફરો સવાર હોવાની આશંકા છે.

Scroll to Top