Botad ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Umesh Makwana ને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષે તેમને તમામ હોદ્દા પરથી અને સભ્યપદેથી દૂર કર્યા હતા. હવે AAP થી છેડો ફાડ્યા બાદ ઉમેશ મકવાણા Botad માં સક્રિય થયા છે. ઉમેશ મકવાણાએ કોળી સમાજની બેઠકમાં મોટું નિવેદન આપ્યું છે. શું કહ્યું ઉમેશ મકવાણાએ સાંભળો આ વીડિયોમાં.
Botad: ઉમેશ મકવાણા રાજીનામા બાદ થયા સક્રિય
