Botad ના ધારાસભ્ય Umesh Makwana ને AAP માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અગાઉ ઉમેશ મકવાણાએ નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ના તો ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હવે ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું ત્યાં તો AAP એ ઉમેદવાર નક્કી કરી નાખ્યા! કોણ છે આ ઉમેદવાર જુઓ નીચે આપેલા વીડિયો.
Botad: AAP એ બીજા ઉમેદવાર પણ નક્કી કરી નાખ્યા?
