Visavadar માં Jagdish mehta નું ગણિત Gopal Italiya સામે BJP કોરાટ પરિવારને મેદાને ઉતારશે!

Visavadar માં Jagdish mehta નું ગણિત Gopal Italiya સામે BJP કોરાટ પરિવારને મેદાને ઉતારશે!

વિસાવદરમાં aap એ ગોપાલ ઈટાલીયાનું નામ જાહેર થતા રાજકારણ ગરમાય ગયું છે. આ તમામની વચ્ચે ભાજપના ઉમેદવાર કોણ ? તે અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે ત્યારે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ નવો ધડાકો કર્યો છે અને કહ્યું ક કદાચ પૂર્વ મંત્રી સવજી કોરાટનાં પત્ની જસુમતીબેન કોરાટ અથવા પ્રશાંત કોરાટને ભાજપ મેદાને ઉતારી શકે છે.

Scroll to Top