BJP Gujarat નેતા પર દુષ્કર્મ અને ડ્રગ્સ હેરાફેરીના આરોપ

BJP Gujarat

BJP Gujarat: ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચાવી દે તે પ્રકારના ખુલાસા થયો છે. જો કે આ પીડિતાના ખુલાસા બાદ ન્યુઝરૂમની ટીમે આ ઇન્ટરવ્યુ દરમિયાન આપેલા એ તમામ લોકોના નામના પણ ખુલાસા માંગ્યા છે. જો કે તમામની વચ્ચે ગુજરાત ના રાજકારણમાં ભૂકંપ આવે એવો સૌથી મોટો ધડાકોએ ન્યુઝરૂમ કરવા જઈ રહ્યું છે. ધારાસભ્યના પુત્ર પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આ આરોપના કારસ્તાન સાંભળી તમારા પગ નીચેથી જમીન સરખી જવાની છે. આ કારસ્તાને સૌથી મોટું કૌભાંડનો એક પર્દાફાશ છે.

 આ પણ વાંચો – Sagar Rabari: સાબર ડેરીના ભાવ ફેર મુદ્દે પશુપાલકોના સમર્થનમાં

સ્મગલિંગના રેકેટનો સૌથી મોટો પર્દાફાશ ન્યૂઝરૂમની ટીમ કરવા જઈ રહી છે. હાઈબ્રિડ ગાંજાના રેકેટનો સૌથી મોટો પર્દાફાશ ન્યૂઝરૂમની ટીમ કરવા જઈ રહી છે. પીડિતાએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને તેના પુત્રની સંડોવણીની વાત પણ પીડિતાએ કરી છે. પીડિતાએ બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ પર મોટા આરોપ લગાવ્યા છે. આ પીડિતાએ આરોપ લગાવતા કહ્યું છે કે મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને વિડીયો અને ફોટા ઉતારી મને બ્લેકમેલ કરી હોવાની વાત એ પીડિતા દ્વારા કરવામાં આવી છે. Pradip Bhakhar નામના વ્યક્તિએ એડવર્ટાઇઝમેન્ટના નામે મને બેંગકોક લઈ ગયો હતો અને બેંગકોકની હોટલમાં પણ મારી સાથે દુષ્કર્મ કર્યાની વાત એ પીડિતાએ કરી છે.

Scroll to Top