BJP Gujarat: ગુજરાતની રાજનીતિમાં વોટ ચોરી મુદ્દે ભારે ઘમાસાણ શરૂ થયું છે. કોંગ્રેસના નેતા Amit Chavda એ ભાજપ પ્રદેશ પ્રમુખ CR Paatil ના વિસ્તારમાં જ મતદાર યાદીમાં છેડછાડના ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપે પણ તરત જ પ્રતિક્રિયા આપી. ભાજપના નેતાઓએ કહ્યું કે –
-
“અમિત ચાવડા પણ રાહુલ ગાંધીની જેમ હવામાં વાતો કરે છે.”
-
“આ મામલે આખરી નિર્ણય તો ચૂંટણી પંચ કરશે.”
-
“ભાજપ કેન્દ્રીય કે રાજ્ય સ્તરે કોઈ ગેરરીતિ નથી કરી રહ્યું.”
આ પણ વાંચો – Amit Chavda એ વોટચોરીના પુરાવા સાથે કર્યા આરોપ
અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે:
-
નવસારીની ચોર્યાસી વિધાનસભામાં ફર્જી અને ડુપ્લીકેટ મતદારો જોવા મળ્યા છે.
-
મતદાર યાદીમાં ગડબડ કરીને ચૂંટણી પ્રക്രિયામાં ખોટો પ્રભાવ પાડવામાં આવી રહ્યો છે.
-
ગુજરાતમાં મતદાર યાદીની ચકાસણી થાય તો હજારો “ફર્જી વોટ” બહાર આવી શકે.



