Koli Thakor: કોળી સમાજના મહાસંમેલન પહેલા ખુબ વિવાદ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાન એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કોળી સમાજ કઈ રીતે આગળઆવે તેથા તેના કામ પૂર્ણ થાય તે માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. આ કોળી (Koli) સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના રહેલી છે. જેમાં કોળી સમાજના આગેવાન હાજર રહ્યાના છે. આ સમેલન પહેલા કોળી (Koli) સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું.
Koli Thakor મહાસંમેલન પહેલા જ મોટો વિવાદ, આગેવાનો આવ્યા સામસામે Kuvarji Bavaliya | Ghanshyam Rajpara
