Banaskantha: જસરા ગામમાં પોલીસ અધિકારના વૃદ્ધ માં-બાપની હત્યા કરી હત્યારા દાગીના લૂંટી ગયા
આજકાલ રાજ્યમાં લૂટફાટ મર્ડર દાદાગીરી આવી બધી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી હોય છે. ક્યાંક પોલીસનો ડર લોકોમાં નતી રહ્યો. પોલીસે એક એવો દાખલો બેસાડવાની જરૂર છે. જેથી કરીને આવું કૃત્ય કરતા પહેલા કદાચ એ લોકોના પગો ધ્રુજી જતા હોય.બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામમાં એક હત્યાનો બનાવ બન્યો છે, અને આ હત્યાનો બનાવ SMCના PI A.V. PATELના માતાપિતાની હત્યાનો બન્યો છે.જાણો શુંછે આખી આ ઘટના….
આ પણ વાંચો- Gir Somnath: ચોમાસાની હજુ તો શરૂઆત થઇ ત્યાંજ PGVCL ના ધાંધિયા, મહિલાઓ ધારણા પર બેઠા