Social Media પર ઘણીવાર ઇન્ફ્લુએન્સર્સ અને સ્ટાર્સની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે. કેટલાક ફોટાઓ વિવાદ પણ ઉભા કરે તેવા હોય છે. એવા ફોટો ઉપર સ્ટાર્સે પછીથી ખુલાસા પણ કરવા પડે છે. હાલમાં Social Media Influencers Archita Phukan ચર્ચામાં આવી છે. તેની એક પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે. કોણ છે Archita Phukan અને કોની સાથેનો ફોટો મુકતા વિવાદ ઉભો થયો છે.
Archita Phukanને સોશિયલ મીડિયા પરBabyDoll Archi તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોમાં તે આખા ભારતમાં ચર્ચાનો મુદ્દો બની રહી છે. Assamની Archita Phukan ચર્ચાની એરણે ચડવાનું કારણ અમેરિકન એડલ્ટ સ્ટાર Kendra Lust છે. તેની સાથેનો એક ફોટો સાથેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને હસતા હસતા કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. આ ફોટો વાયરલ થતાં અર્ચિતાએ શું પ્રતિક્રિયા આપી?
Assamની રહેવાસી Archita Social Media Influencers
Archita Phukan વિશે વાત કરીએ તો, તે BabyDoll Archi તરીકે ઓળખાય છે. Assamની રહેવાસી Achita Social Media Influencers છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6,70,000 થી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના ફેશન સેન્સ, ગ્લેમરસ લુક અને સ્ટાઇલિશ ફેશનને લગતા વિડિયો બનાવે છે. BabyDoll Archiની રીલ્સ અને આ બાબતોના ટૂંકા વિડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આર્ચીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને પણ સપોર્ટ કર્યો હતો.
BabyDoll Archiએ સોશિયલ મીડિયા પર તેના સંબંધિત અફવાઓ અંગે પોતાનું મૌન તોડતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. આમાં Archita Phukan તેના વિરુદ્ધ થયેલી ટીકા પર સ્પષ્ટતા કરી. તેણીએ આ વિશે લખ્યું, ‘આજકાલ હું જોઈ રહી છું કે મારું નામ હેડલાઇન્સમાં છે અને મારા વિશે ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે, જેનું કારણ ફક્ત એક મીટિંગ છે. હેરાનજનક વાત એ છે કે લોકો તમને કેટલી ઝડપથી જજ કરવાનું શરૂ કરે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં કોઈ પણ વસ્તુની પુષ્ટિ કરી નથી કે ઇનકાર પણ કર્યો નથી.
પોતાનું નિવેદન પૂર્ણ કરતા અર્ચિતાએ આગળ લખ્યું, દરેક વ્યક્તિ જે ઇચ્છે તે વિચારવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, પરંતુ સૌથી વધુ અફવાઓ ફેલાવવાનું કામ એવા લોકો કરે છે જે પોતે સત્યથી હંમેશા દૂર રહેતા હોય છે.