GirSomnathમાં એક આવી ઘટના બની કે 2 કલાક પહેલા જ દફનાવેલી લાશ પોલીસે ફરી બહાર કાઢી કારણ જાણી ચોકી જશો

Gujarat News: Gir Somnath ના Una તાલુકાના Naliya Mandvi ગામ ખાતે સગા ભાઈ એ જ કરી ભાઈ ની હત્યા

Hanif Zamal Shekh નામના યુવકની તેના સગા ભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડી નો ઘા માથામાં મારી નિપજાવી હત્યા…

મૃતકના નાના ભાઈ ઈબ્રાહિમ જમાલ શેખ એ લાશની દફનવિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ નોંધાવી ફરિયાદ…

હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી…

Scroll to Top