Amreli : ધારાસભ્ય કૌશિક વેકરીયા (Kaushik Vekariya) હવે જો તમે થોડા તમારી પાર્ટીના કામમાંથી નવરા પડ્યા હોવ તો તમારા વિસ્તરાની મહિલાઓના આ પ્રશ્નો પણ સાંભળજો કેમકે નાગરપાલિકાના સભ્યો તો તેમનું સાંભળવાને બદલે ઓફિસ ખાલી કરીને જતા રહે છે. જોકે આ મહિલાઓએ હવે 10 વર્ષથી લાઠી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહે છે અને રોડ રસ્તા અને નિયમિત સફાઈની માંગણી કરતા આવ્યા છે. પરંતુ તમારી જ પાર્ટીની શાષિત નગરપાલિકામાં પણ આ કામો નથી થતા તો જરા ત્યાં પણ થોડું ધ્યાન આપજો.
Amreli : મહિલાઓ 10 વર્ષથી પ્રાથમિક સુવિધા ન આપતા નગરપાલિકા પોંહચી અને અધિકારી સાંભળવાને બદલે ઓફિસ છોડી ભાગી ગયા
