Amreli ના દલિત Nilesh Rathod ની હત્યા મામલે કોંગ્રેસ નેતાઓને હવે દલિત અગ્રણીઓ આડે હાથ લઈ રહ્યા છે. પૂર્વ વિપક્ષ નેતા Paresh Dhanani ને કોલ કરીને અમરેલીના દલિત સમાજના યુવકની હત્યા મુદ્દે મોન કેમ છે? તેવા સવાલો કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય Pratap Dudhat ને પણ ફોન કરવામાં આવ્યો હતો. દલિત હત્યા કેસ અંગે કોંગ્રેસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા. છે તો સામે વિનમ્ર ભાવે કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને જવાબ પણ આપ્યા છે. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતને કોલ કરેલા રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પહેલા પરેશ ધાનાણીની સાથે જે ચર્ચા થઈ આગેવાનોની દલિત સમાજના આગેવાનોએ ફોન કર્યો ત્યારે શું વાત થઈ આવો સાંભળીએ.
આ પણ વાંંચો – Navsari: તપોવન આશ્રમ શાળામાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
આ પણ વાંચો – Vastral: એક તરફી પ્રેમમાં પરિણીત મહિલાની હત્યા, આરોપીની ધરપકડ