Amreli BJPના નેતા Bharat kanabar એ જ કર્યો ખુલાસા , ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટું કૌભાંડ ?

Amreli BJP: આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે ૨૫૦ થી ૩૫૦ રૂપિયા જેટલો તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી જેમણે મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતની જમીનના ૭-૧૨ રજુ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલી ભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોંનો થાય છે.

Scroll to Top