Kodinar માં Dinu Bogha Solanki અને Collector ની બબાલમાં Amit Shah ની એન્ટ્રીથી નવાજૂનીનાં સંકેત |BJP

Kodinar: કોડીનારમાં દિનુ બોઘા સોંલકી અને Collector ની બબાલમાં હવે Amit Shah ની એન્ટ્રી થઈ ગઈ છે.  ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થવા પામી હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ (Dinu Bogha Solanki)જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતાા.તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી જવા પામ્યો હતો. Dinu Bogha Solanki એ Collector પર ભષ્ટ્રચારના આરોપ લગાવ્યા હતા. આ બાદ Collector ના સમર્થનમાં હિન્દૂ સેવા સમિતિ પણ સમર્થનમાં આવ્યા હતા.

Scroll to Top