Amit Khunt Case: સગીરાના નિવેદન બાદ જીગીષા પટેલે આપી પ્રતિક્રિયા

Amit Khunt Case

Amit Khunt Case માં સગીરાના નિવેદન બાદ Jeegeesha Patel એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, દીકરીઓએ જે કોઈ પણ નિવેદન આપ્યું અને જે કોઈ પણ મેટર બની છે એની એક નિષ્પક્ષ તપાસ થાય. લોકલ પોલીસને કે રાજકોટ પોલીસને હું નથી માનતી કે એ લોકો કોઈને ન્યાય અપાવી શકે. મારે Geetaba Jadeja ને કહેવું છે કે તમે જો અમિત ખૂંટની ઘટનામાં આવી રીતે આરોપીઓના નામ ખુલતા હોય તો એક ધારાસભ્ય તરીકે તમારે પણ સરકારને અપીલ કરવી જોઈએ. CBI ને તપાસમાં સોંપવી જોઈએ એવી માંગણી પણ કરવી જોઈએ.

આ પણ વાંચો – Amit Khunt Case: સગીરાના નિવેદન બાદ અલ્પેશ કથીરિયાએ શું કહ્યું?

Scroll to Top