Amit Khunt Case: DCP સહિત 15 પોલીસ અધિકારી સામે ફરિયાદ!

Amit Khunt Case

Amit Khunt Case માં દિવસેને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. જો અને તોની પરિસ્થિતિની અંદર રોજ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. પીડિત સગીરા છે તેમને કોર્ટની અંદર એક ચોકાવનારું નિવેદન આપ્યું હતું. ત્યારથી આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે અને આ કેસમાં જે પીડિત છે અને તેમની ઉપર એવા આરોપ લગાડવામાં આવ્યા હતા કે હની ટ્રેપમાં ફસાવી દેવાનું એક કાવતરું હતું. પણ સામે જ્યારે તેમની મિત્ર અને જે ફરિયાદી હતી તેઓએ DCP Jagdish Bangarva સહિત 15 પોલીસ અધિકારી સહિત બે મહિલા PSI સામે કોર્ટની અંદર એક ફરિયાદ કરી છે. આ ફરિયાદની અંદર તેમને ચોંકાવનારા ખુલાસાઓની પણ માંગ કરી છે. વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ આ વીડિયો.

 આ પણ વાંચો – Amit Khunt Case: સગીરાએ કર્યો મોટો ખુલાસો

Scroll to Top